દાનહ, દમણ અને દીવ જિલ્લા પંચાયતોના પ્રમુખ-ઉપ પ્રમુખની પસંદગી ભાજપ હાઈકમાન્ડ માટે પણ અગ્નિ પરીક્ષા
સંભવતઃ પ્રમુખ અને ઉપ પ્રમુખની વરણી માટેનો વ્હીપ સાથેનો મેન્ડેટ જિલ્લા પંચાયતના ભાજપના સભ્યોને ગુરૂવારે પંચાયતોના સભાખંડોમાં જ અપાશે દીવ જિ.પં.માં ભાજપના પ્રતિક ઉપર ચૂંટાયેલ...

