હવે સંઘપ્રદેશના અધિકારીઓના વર્ક કલ્ચરમાં પણ આવેલું પરિવર્તનઃ ઉચ્ચથી માંડી નિમ્ન કક્ષાના સુધીના અધિકારીઓ ફિલ્ડમાં જતા થયા છે
ભૂતકાળમાં એકાદ સારા અપવાદને બાદ કરતા તમામ પ્રશાસકો પોતાની એ.સી.ચેમ્બરમાં બેસીને જ પ્રદેશનો વહીવટ સંભાળતા હતા, પરંતુ પ્રશાસક તરીકે પ્રફુલભાઈ પટેલના આગમન બાદ આવેલું પરિવર્તન...

