સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવ પ્રશાસનની યોજનાઓ અને વિકાસકામોમાં ડો. બાબા સાહેબ આંબેડકરની સમાનતા અને પં. દીન દયાળ ઉપાધ્યાયની અંત્યોદય નીતિનું પડતું પ્રતિબિંબ
સંઘપ્રદેશ પ્રશાસને સમાજના હાંસિયામાં રહેલા વર્ગને બેઠો કરવા માટે શિક્ષણને એક અમોઘ શષા તરીકેના ઉપયોગનો કરેલો પ્રારંભ પ્રદેશમાં પંચાયતી રાજના માળખાને વધુ સુદૃઢ અને પ્રજાભિમુખ...

