જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર ધરમપુર ખાતે ઓપન હાઉસ ક્વિઝ સ્પર્ધા અને વ્યાખ્યાન યોજાયું: પ્રદૂષણ ફેલાવવાનું બંધ નહીં થશે તો બાળકોને ટિફિનમાં પાણીની સાથે આક્સિજનની પણ બોટલ આપવી પડશેઃ એજ્યુકેશન ઓફિસર
પ્રકૃતિ માનવીની જરૂરીયાત પૂરી શકે છે પણ લાલચ પૂરી કરી શકતી નથીઃ સાયન્ટિફિક ઓફિસર (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.07 રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ...