April 19, 2024
Vartman Pravah

Category : મનોરંજન

Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

સેલવાસથી મિત્રોસાથે ફરવા નીકળેલ તરૂણ ગુમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ,તા.24: સેલવાસમાં રહેતો એક તરૂણ એના મિત્રો સાથે ફરવા જઈ રહ્યો છું એમ કહી ઘરેથી નીકળ્‍યો હતો ત્‍યારબાદ ગુમ થઈ ગયો...
Breaking Newsખેલડિસ્ટ્રીકટદમણદીવદેશમનોરંજનસેલવાસ

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ઓપન લેવલ બિલીયર્ડસ સ્‍પર્ધાનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝનેટવર્ક) સેલવાસ,તા.08: દાદરા નગર હવેલી અને દમણ દીવ ખેલ અને યુવા વિભાગ સેલવાસ દ્વારા ‘આઝાદીના અમૃત મહોત્‍સવ અંતર્ગત’ બે દિવસીય ઓપન લેવલ બિલીયર્ડસ...
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

રાજ્‍ય કક્ષાના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ મંત્રી જીતુભાઈ ચૌધરીનો વલસાડ અને નવસારી જિલ્લાનો પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.08: કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ(સ્‍વતંત્ર હવાલો) પાણી પુરવઠા વિભાગના રાજ્‍ય કક્ષાના મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી તા.9મી જૂનના રોજ સવારે 11-00 કલાકે વલસાડ જિલ્લાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

જિલ્લા વિજ્ઞાન કેન્‍દ્ર ધરમપુર ખાતે ઓપન હાઉસ ક્‍વિઝ સ્‍પર્ધા અને વ્‍યાખ્‍યાન યોજાયું: પ્રદૂષણ ફેલાવવાનું બંધ નહીં થશે તો બાળકોને ટિફિનમાં પાણીની સાથે આક્‍સિજનની પણ બોટલ આપવી પડશેઃ એજ્‍યુકેશન ઓફિસર

vartmanpravah
પ્રકૃતિ માનવીની જરૂરીયાત પૂરી શકે છે પણ લાલચ પૂરી કરી શકતી નથીઃ સાયન્‍ટિફિક ઓફિસર (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.07 રાષ્ટ્રીય વિજ્ઞાન સંગ્રહાલય પરિષદ, સંસ્કૃતિ...
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

કરણ જાદુગર રોમાંચ રહસ્‍યનો થ્રિલર સંગમઃ માથું-પગ દેખાય અને ધડ ગાયબ

vartmanpravah
12 ફૂટની આરસની મૂર્તિ તમારી આંખની સામે ક્ષણભરમાં ગાયબઃ કરણ જાદુગરે વાપી સહિત સંઘપ્રદેશોમાં પેદા કરેલું અનેરૂં આકર્ષણ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.02 માનો...
Breaking Newsઉમરગામકપરાડાખેલગુજરાતડિસ્ટ્રીકટનવસારીપારડીમનોરંજનવલસાડવાપી

વલસાડ જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠકમાં રૂા. 3613.26 લાખના ખર્ચે વિકાસના 986 કામો મંજૂર

vartmanpravah
આદિવાસી દર્દીઓને મફતમાં લોહી આપવાની યોજનાનો પણ કરાયેલો સમાવેશ વરસાદ પડે તે પહેલાં બાકી કામો પૂર્ણ કરવા અને ખેડૂતોને બિયારણ-ખાતર આપવા તાકીદ કરતા આદિજાતિ મંત્રી...
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

જિલ્લા માહિતી કચેરી વલસાડ ખાતેથી કારર્કિદી માર્ગદર્શન વિશેષાંક મળશે

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.24 ધો. 10 અને 12 પછી શું? કયા ક્ષેત્રમાં કારર્કિદી ઘડવી તે અંગે વિદ્યાર્થી અને વાલીઓ ભારે મૂંઝવણ અનુભવતા હોય...
Breaking Newsગુજરાતતંત્રી લેખદેશપારડીમનોરંજનવલસાડવાપી

શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર, સલવાવનું ગૌરવ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.24 સ્‍વામિનારાયણ ગુરુકુળ સલવાવ સંચાલિત શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિરના ખેલાડીઓ સુરત ઝોન કક્ષાના ખેલ મહાકુંભમાં હોકીની રમતમા ફાઈનલ સુધી પહોંચી ફાઈનલમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

તા.૨૧ મીએ વાંસદા ખાતે ૨૮ મો આદિજાતિ મહોત્સવ યોજાશે

vartmanpravah
નવસારીઃતા.18 રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર નવસારીના સંયુકત ઉપક્રમે ગુજરાત રાજયનો ૨૮ મો આદિજાતિ મહોત્સવ-૨૦૨૨ નું આયોજન કરવામાં આવ્યું છે....
Breaking NewsOtherઉમરગામકપરાડાખેલગુજરાતચીખલીજાહેરખબરડિસ્ટ્રીકટતંત્રી લેખદમણદીવદેશનવસારીપારડીમનોરંજનવલસાડવાપીસેલવાસ

મન કી બાત (૮૮મી કડી), પ્રસારણ તિથિ: ૨૪.૦૪.૨૦૨૨

vartmanpravah
મારા પ્રિય દેશવાસીઓ, નમસ્કાર. નવા વિષયો સાથે, નવાં પ્રેરક ઉદાહરણો સાથે, નવા-નવા સંદેશાઓને સમેટીને એક વાર ફરી હું તમારી સાથે ‘મન કી બાત’ કરવા આવ્યો છું. શું તમને...