વલસાડ તાલુકાના 2 અને ધરમપુર તાલુકાના 3 સબ સેન્ટરો નેશનલ લેવલે ક્વોલિફાઈડ થયા
દર્દીઓના અભિપ્રાય લેવામાં આવ્યા, ચીંચવાડાને 86.48%, ઓઝરને 87.06%, બારસોલ 86.18%, ખારવેલ 93.07% અને મોટી કોરવડ સબ સેન્ટરને 76.63 ટકા મળ્યા જિલ્લામાં અત્યાર સુધીમાં 11 પીએચસી,...

