વલસાડ જિલ્લામાં રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઈ દેસાઈના હસ્તે શાળા પ્રવેશોત્સવનો ઉલ્લાસભેર શુભારંભ
કોપરલી, રાતા અને સલવાવ ગામની શાળામાં કુલ 74 વિદ્યાર્થીઓને મંત્રીએ કુમકુમ તિલક કરી પ્રવેશ કરાવ્યો વિવિધ પરીક્ષા, ખેલમહાકુંભમાં ઉત્કૃષ્ટ સિધ્ધિ મેળવનાર વિદ્યાર્થીઓ અને પોતાના ક્ષેત્રમાં...

