સેલવાસઃ આમલી ગાયત્રી મંદિર મેદાન શાકભાજી માર્કેટમાં જગ્યાના ભાડા બાબતે નાના વેપારીઓ નારાજ
ગાયત્રી મંદિર ટ્રસ્ટીઓએ માનવતાની રાહે જગ્યા ઉપયોગ માટે આપી હતીઃ ટ્રસ્ટીઓ દ્વારા માર્કેટના ગેટને તાળુ મારી બંધ કરવામાં આવ્યું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સેલવાસ, તા.16:...

