અતુલ હાઈવે સેકન્ડ ગેટ સામે વેસ્ટ કચરાની આડમાં રૂા.3.54 લાખનો દારૂ જથ્થો ભરેલ ટેમ્પો ઝડપાયો
ટેમ્પો ચાલકવિરેન્દ્ર યાદવની ધરપકડ : પોલીસે ટેમ્પા સાથે રૂા.11.64 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.21: અતુલ સેકન્ડ ગેટ હાઈવે ઉપરથી વલસાડ...

