વાપી વિસ્તારમાં કાળઝાળ ગરમીથી પશુ-પક્ષી, જાનવરોની દયનીય સ્થિતિ : મુક જીવો બેહાલી ભોગવી રહ્યા છે
ઝાડના છાંયડો તેમનું એકમાત્ર આશ્રય સ્થાન બની રહ્યું છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: છેલ્લા સપ્તાહથી વાપી સહિત વલસાડ જિલ્લામાં ગરમીનો પારો ખુબ વધી...

