દેશભરના કરોડો ભાવિક ભક્તોએ નરેન્દ્રભાઈ મોદી ત્રીજી વખત પ્રધાનમંત્રી બને એ માટે હનુમાન મંદિરે માંગેલી દુઆ
સાબરકાંઠાના યુવા નેતા સિદ્ધાર્થ પટેલ અને તેમની ટીમે પણહિંમતનગરના સરોલી અને કટી હનુમાન મંદિરે પૂજા-અર્ચના કરી સાધુ-સંતોનું કરેલું બહુમાન (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) હિંમતનગર, તા.23:...

