વલસાડ રાબડા ગામે દરગાહ ચલાવતા ચેતન બાપુની હનુમાન જયંતિ નિમિત્તે હનુમાન દાદાની કબર ખોલવાની પત્રિકાથી રોષ
ચેતન બાપુ જોરાવર પીર બાવાની દરગાહ ચલાવે છે : પોલીસ બાપુને ઊંચકી લાવી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.22: વલસાડ નજીક આવેલ રાબડા ગામે ચેતન...

