March 8, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ સાંસદ ધવલ પટેલે દિલ્‍હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળી રાજકીય અને વહીવટી ચર્ચા કરી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.06: આજરોજ કેન્‍દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાથે લોકસભાના દંડક તેમજ વલસાડ-ડાંગ સાંસદ શ્રી ધવલભાઈ પટેલે સંસદભવન દિલ્‍હી ખાતે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીમાં ધાર્મિક સ્‍થળોના દબાણ મુદ્દે પ્રાંત અધિકારીની અવારનવારની બેઠક બાદ પણ નક્કર પરિણામનો જોવા મળેલો અભાવ

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.06: વર્ષો પૂર્વેના દબાણમાં હજુ માત્ર નોટિસની જ પીપૂડી વગાડવામાં આવી રહી છે ત્‍યારે પ્રાંત અધિકારી દ્વારા માત્ર દેખાડા પૂરતી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તલાસરીના કોચાઈ તથા બોરમલ ગામેથી પસાર થતા સુચિત વડોદરા મુંબઈ એક્‍સપ્રેસ વે ની આદિવાસીઓએ કામગીરી અટકાવી

vartmanpravah
ભૂમિ સેનાના કાર્યકરો એકત્ર થઈ સુત્રોચ્‍ચાર કરતાપોલીસ કાફલો ખડકાયો, હાઈવે ઓથોરિટીએ કામગીરી ચાલું રાખી હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.06: હાલમાં વડોદરા એક્‍સપ્રેસ વે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બિલીમોરાના જૈન દેરાસરમાં થયેલી ચોરીનો ભેદ નવસારી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે માત્ર ૧૬ દિવસમાં ઉકેલી સોના-ચાંદીની કિંમતી મૂર્તિઓ ટ્રસ્ટીઓને પરત કરી

vartmanpravah
ભગવાનના ચોરાયેલા દાગીના કે મૂર્તિનું જેટલુ મૂલ્ય છે, તેના કરતાં આસ્થાનું મૂલ્ય વિશેષ છે, લોકોની આસ્થાનું રક્ષણ કરવા સરકાર પ્રતિબદ્ધ: ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને પારડીમાં રવિ કૃષિ મહોત્સવનો પ્રારંભ થયો

vartmanpravah
ખેડૂતોને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ ખેડૂતલક્ષી યોજનાનો લાભ લેવા માટે પ્રેરિત કર્યા કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા મૂલ્યવર્ધિત ખેતી દ્વારા ખેડૂતીની આવક કેવી રીતે ડબલ થઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રાજ્‍યના નાણા મંત્રી કનુભાઈ દેસાઈના હસ્‍તે વાપી અને પારડી તાલુકામાં રૂ.50 કરોડના રસ્‍તાના કામોનું ખાતમુહૂર્ત કરાયુ

vartmanpravah
બલિઠા, ટુકવાડા, બાલદા અને ઉમરસાડીમાં 27. 58 કિમીના માર્ગોનું નવીનીકરણ થવાથી અંદાજે 235000ની વસ્‍તીને સીધો ફાયદો થશે વડાપ્રધાનશ્રી નરેન્‍દ્રભાઈ મોદીએ વિકાસનો પાયો નાંખ્‍યો હતો, જે...
Breaking NewsOtherગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ગુજરાત સાહિત્‍ય અકાદમી ગાંધીનગર અને વિદ્યાદીપ વિશ્વ વિદ્યાલય-અણિતા દ્વારા આયોજીત રાજ્‍ય કક્ષાના પરિસંવાદમાં સંઘપ્રદેશ ડાયટના આસિ. પ્રાધ્‍યાપક ડો. પ્રશાંતસિંહ પરમારને મળેલો પ્રથમ ક્રમાંક

vartmanpravah
ડો. પરમારે ‘ડિજિટલ ગેમ આધારિત ગુજરાતી ભાષા શિક્ષણ’ના શોધપત્રમાં ડિજિટલ ગેમ્‍સ અને ભાષા શિક્ષણના લાભો, કૌશલ્‍ય વિકાસ, સાંસ્‍કૃતિક અને ભાષાકીય સંદર્ભ વગેરેની આપેલી સમજ પરિસંવાદમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરના માંકડબનમાં ચાર માસના ગાયના બચ્‍ચાના પેટમાંથી ગાંઠ કાઢી નવુ જીવન અપાયુ

vartmanpravah
પશુપાલકે રાજ્‍ય સરકારના ફરતા પશુ દવાખાનાની સેવા માટે 1962 પર કોલ કરી ટીમને બોલાવી હતી (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.05: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં બેટી બચાઓ, બેટી પઢાઓ અંતર્ગત માનસિક સ્‍વાસ્‍થ્‍ય જાગૃતિ વિષય પર સેમિનાર યોજાયો

vartmanpravah
સમસ્‍યાગ્રસ્‍ત મહિલાઓ જ્‍યારે સેન્‍ટર ઉપર આવે ત્‍યારે તેમની માનસિકતાને સમજવી ખૂબ જરૂરીઃ જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્વેતા દેસાઈ દીકરીઓના ભણતર અને સુરક્ષા વિશેની માહિતી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાનીતમામ અદાલતોમાં તા.14 ડિસેમ્‍બરે નેશનલ લોક અદાલત યોજાશે

vartmanpravah
સિવિલ, ક્રિમીનલ અને પ્રિ-લીટીગેશન કેસોમાં શકય તેટલો ઝડપી અને સંતોષકારક ન્‍યાય અપાવવા પ્રયાસ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.05: સુપ્રિમ કોર્ટ દ્વારા લોકોને ઝડપી અને...