વલસાડ જિલ્લામાં રવિ ઋતુનો ડિજિટલ સર્વે અંગે જિલ્લા કલેક્ટર નૈમેષ દવેના અધ્યક્ષસ્થાને બેઠક મળી
જિલ્લામાં તા.15 ડિસેમ્બરથી તા.31 જાન્યુઆરી 2025 સુધી ડિજિટલ ક્રોપ સર્વે કરાશે જિલ્લાના છ તાલુકાઓમાં 1,30,657 હેક્ટર જમીન પર 45દિવસ સર્વે કરવામાં આવશે (વર્તમાન પ્રવાહ ન્યુઝ...

