વલસાડ જિલ્લાના એન.ડી.પી.એસ.ના 32 આરોપીઓને કેફી પદાર્થના નુકશાન અંગે માર્ગદર્શન અપાયું
સરકારી કામકાજ પોલીસ ક્લીયરન્સ કે પરિવારને પડતી મુશ્કેલીઓ અંગે આરોપીઓને માહિતગાર કરાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.27: ઈન્ચાર્જ પોલીસ મહા નિર્દેશક સુરત વાબાંગ ઝમીરના...

