પારડી શ્રી વલ્લભ આશ્રમ સ્કૂલ ખાતે બે દિવસના વાર્ષિક રમતોત્સવની થઈ ઉજવણી
રમતોત્સવના પ્રથમ દિવસે પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી બી.ડી. બારીયા તથા બીજે દિવસે વલસાડ જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર કરણરાજ વાઘેલાએ ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું...

