August 22, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

નવસારી જિલ્લામાં બે દિવસથી વાદળછાયા વાતાવરણને પગલે આંબા કલમની ફૂટ (મૌર) પર વર્તાયેલી માઠી અસર

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.19: ચીખલી તાલુકામાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વાદળછાયા વાતાવરણને પગલે વલોળ-પાપડી, તુવેર, રીંગણ, મરચા, ફલાવર,...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનિષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક મળી

vartmanpravah
ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોને જીવામૃત અને ઘનજીવામૃત બનાવવા તાલીમ અપાશે તાલીમ બાદ ખેડૂતોને રાહતદરે જીવામૃત-ઘનજીવામૃતનું વિતરણ કરવામાં આવશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.19: વલસાડ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ગુજરાતમાં નકલી ના મારા સાથે વલસાડમાં રીટાયર્ડ અધિકારી માટે નકલી પાણી લાઈનનો ભાંડો ફૂટયો

vartmanpravah
રીટાયર્ડ અધિકારીએન.એચ. પટેલના બંગલા સુધી મોટી સાઈઝની નકલી પાણીની લાઈન મળી આવી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: ગત શનિવારે વલસાડ પાલિકાના નનકવાડા ગ્રામ પંચાયત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી બલીઠામાં છેલબટાઉ યુવકને ચાલુ કારમાં મોબાઈલમાં સ્‍નેપ ચેટીંગ ભારે પડયુ, કાર છ ફૂટ ઉછળી

vartmanpravah
કસ્‍ટમ રોડ કોળીવાડમાં અકસ્‍માતસર્જાયો : પાંચ યુવક ઘાયલ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: આજની યુવાનીને બેફામ ડ્રાઈવિંગનો જાણે ચસકો લાગ્‍યો હોય તેમ વાહન બેફામ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ધરમપુરમાં જાગૃત નાગરિકોની પાલિકામાં કરેલ રજૂઆત ફળી : મહા પુરુષોના સ્‍મારકોની પાણીથી સફાઈ કરાઈ

vartmanpravah
ચીફ ઓફિસરને ગત તા.6 ડિસેમ્‍બરનારોજ સર્કલોના પુતળાને પાણીથી સાફ રાખવા રજૂઆત કરાઈ હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: પાલિકા કે સરકારી તંત્રની કામગીરી જગજાહેર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી હકીમજી માર્કેટના પાર્કિંગમાં જુગાર રમતા ચાર જુગારીયા ઝડપાયા

vartmanpravah
પોલીસે રોકડા રૂપિયા અને ગંજીપાના જપ્ત કરી આરોપીઓને જેલ ભેગા કર્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.19: વાપી હકીમજીમાર્કેટના પાર્કિંગમાં ખુલ્લામાં બેસી જુગાર રમતા ચાર...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને નાતાલના તહેવાર અંગે મળી શાંતિ સમિતિની બેઠક

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.19: તારીખ 25-12-2023 ના રોજ આવી રહેલ ખ્રિસ્‍તીઓના નાતાલના તહેવારને અનુલક્ષીને પારડી પોલીસ સ્‍ટેશનના પીઆઈ બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને પારડી...
Breaking NewsOtherઉમરગામખેલગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપીસેલવાસ

ભારતમાં પ્રથમ વખત મલ્‍ટિસ્‍પોર્ટ્‍સ બીચ ગેમ્‍સ દીવમાં યોજાશેઃ 4 જાન્‍યુઆરીથી થશે પ્રારંભ

vartmanpravah
સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના હસ્‍તે ‘દીવ બીચ ગેમ્‍સ-2024’નો લોગો, જર્સી, માસ્‍કોટ અને વેબસાઈટ લોન્‍ચ કરાઈ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.18 : પ્રધાનમંત્રી શ્રી નરેન્‍દ્રભાઈ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

રોટરી વાપી રિવરસાઈડ દ્વારા વાપી હાફ મેરેથોનનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: રોટરી વાપી રિવરસાઈડ દ્વારા આજરોજ વાપીમાં હાફ મેરેથોનનું નવમી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્‍યું હતુ, જેમાં 2000 થી વધુ દોડવીરો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વિકસિત ભારત સંકલ્‍પ યાત્રામાં સરકારી અધિકારીઓ અને નેતા વ્‍યસ્‍ત રહેતા વિકાસ કાર્યો ટલ્લે ચઢયા

vartmanpravah
વિકાસ કાર્યોની બ્રેક લાગી ગઈ છે : કેટલાક કામોની કરોડોની ગ્રાન્‍ટ લોસ થવાની વકી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.18: આજકાલ વલસાડ જિલ્લામાં ગામેગામ વિકસિત...