વાપી રેલવે સ્ટેશન ઉપર જીઆરડી જવાન ફરિસ્તો બન્યો: ટ્રેક ઉપર પડી ગયેલ વૃધ્ધનો જીવ ક્ષણોમાં બચ્યો
જવાન વિરાભાઈ મેરૂભાઈની સમયસુચકતાથી બાન્દ્રા-સુરત ઈન્ટરસીટી ટ્રેન સામે વૃધ્ધને ઊંચકી પ્લેટફોર્મ સુધી પહોંચાડયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.23: વાપી રેલવે સ્ટેશન ઉપર દિલધડક ઘટના...

