વાપી ઉદ્યોગનગર પોલીસે હાઈવે ઉપરથી લાખોનો ગુટખાનો જથ્થો ભરેલ કન્ટેનર ઝડપી પાડયું : બે દિવસ પહેલાં કરવડમાં પણ 98 લાખનો ગુટખાનો જથ્થો ઝડપાયો હતો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.30 : વાપી જીઆઈડીસી પોલીસે આજે સોમવારે સાંજના હાઈવે ઉપરથી લાખોનો ગુટખાનો જથ્થો ભરેલું કન્ટેનર ઝડપી પાડયું હતું. વાપી વિસ્તારમાં...

