વાપીના શિવાલિક હાઈટ્સમાં છેલ્લા 12 વર્ષથી સતત માતાની આરાધના પર્વની ઉજવણી કરાય છે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: વાપીના ચલા વિસ્તારમાં આવેલા શિવાલિક હાઈટ્સ બિલ્ડીંગના પટાંગણમાં છેલ્લા 12 વર્ષથી સતત માતાજીના ગરબા મહોત્સવ ઉજવણી કરવામાં આવે છે....

