વાપી રાસ રસીયા નવરાત્રી મહોત્સવમાં પૂર્વ મિસ ઈન્ડિયા સિમરન આહુજાની સેલીબ્રીટી એન્ટ્રી
સલવાવ ગુરુકુળ અને જનમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ચલા મુક્તાનંદ માર્ગ ઉપર નવરાત્રી મહોત્સવ ‘‘રાસ રસીયા”ની ભારે જમાવટ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: વાપી સલવાવ...

