વિવિધ ક્ષેત્રે સેવાકીય પ્રવૃતિ કરનાર વલસાડ શહેરના શ્રેષ્ઠ નાગરિકોનું સન્માન કરાયું
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ, તા.18: કેન્દ્ર સરકારના ભારત રત્ન એવોર્ડથી પ્રેરિત થઈને વલસાડની સેવાભાવી સંસ્થા જેસીઆઈ દ્વારા વર્ષ 2014થી શહેરના શ્રેષ્ઠ નાગરિકો કે જેઓએ...

