મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલે નવસારી શહેરના વિવિધ સ્થળોની લીધેલી મુલાકાત
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી (વંકાલ), તા.20: મધ્યપ્રદેશના મહામહિમ રાજયપાલ શ્રી મંગુભાઈ પટેલે આજે નવસારી શહેરના વિવિધ સ્થળની મુલાકાત લીધી હતી. રાજ્યપાલશ્રીએ નવસારીના ઉન ખાતે...

