વાપીમાં 5 લાખની ખંડણી માંગનાર કથિત બે મહિલા પત્રકારોની આગોતરા જામીન નામંજૂર
ડી.જી.પી. અનિલ ત્રિપાઠીની દલીલો નામદાર કોર્ટે ગ્રાહ્ય રાખી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.25: વાપી ટાઉન પોલીસ મથકમાં વાપી, દમણ, સેલવાસમાં અનેકવાર તોડબાજીમાં ચર્ચાતા રહેલ...

