ઉમરગામ તાલુકાના સંજાણ અને દહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર મળ્યું
કેન્દ્ર સરકારની ટીમની ચકાસણીમાં બંને પીએચસી તમામ માપદંડોમાં ખરુ ઉતર્યું દર્દીઓની સારવારથી માંડીને સુવિધા તેમજ રેકર્ડ અને રજિસ્ટરોની પણ તપાસ કરવામાં આવી વધુમાં વધુ સુવિધા...

