લાયન્સ ક્લબ સરીગામ ભીલાડ દ્વારા મેગા ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.17: અમેરિકાના આંતરરાષ્ટ્રિય અધિવેશનમાં હાલમાં જ શપથગ્રહણ કરી આવેલ, આ વર્ષના સેવાભાવી, સંનિષ્ઠ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન દિપક પખાલે દ્વારા આયોજીત,...

