વલસાડ જિલ્લાનુ ગૌરવ: નાની વહીયાળ સાર્વજનિક સ્કૂલના વિદ્યાર્થી રાજ્ય સ્તરે રીલે દોડમાં પ્રથમ ક્રમે વિજેતા બન્યો
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.18: રમત ગમત યુવા અને સાંસ્કળતિક પ્રવૃતિ વિભાગ અને સ્પોર્ટસ ઓથોરિટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા તારીખ-7 થી 15 નવેમ્બર દરમિયાન...

