વાપીના યુવાને એશિયન થાઈ બોક્સિંગ ચેમ્પિયનશીપમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યો
નવ દેશોના સ્પર્ધકોમાં વાપીનો મોહમ્મદ અફઝલ (આમીર ખાને) ગોલ્ડ મેડલ વિજેતા બન્યો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: વાપી શહેરના નિવાસી યુવાને એશિયન થાઈ બોક્સિંગ...

