ઉમરગામ તાલુકાની શાળાઓની સ્કોલર વિદ્યાર્થીનીઓને સરીગામની કોરોમંડલ કંપની દ્વારા આપવામાં આવેલી સ્કોલરશીપ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) સરીગામ, તા.27: સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત કોરોમંડલ ઈન્ટરનેશનલ કંપની દ્વારા ઉમરગામ તાલુકાની 55 જેટલી શાળાની સ્કોલર વિદ્યાર્થીનીઓને સ્કોલરશીપ વિતરણ કરી પ્રોત્સાહિત કરવામાં...

