ધમડાચી-વિજલપુર કેનેરા બેંકનો બ્રાન્ચ મેનેજર લોન પાસ કરી આપવા પેટા રૂા.20 હજારની લાંચ લેતા ઝડપાયો
એ.સી.બી.એ ગોઠવેલ છટકામાં મેનેજર જગદીશચંદ્ર ક્રિષ્ણચન્દ્ર 20 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.26: વલસાડ ધમડાચી વેજલપોરમાં આવેલ કેનેરા બેંકનો...

