ચણોદ કરવડ રોડની કામગીરી કેટલાક દિવસ ઠપ્પ રહેતા વાહન ચાલકો અને સ્થાનિક સહિત વેપારી આલમ પારાવાર મુશ્કેલીમાં
નવિન રોડો બનાવવાની કામગીરી મોટા ઉપાડે શરૂ કરાયા બાદ મંથર ગતિએ ચાલતી કામગીરીઓ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: છેલ્લા કેટલાક દિવસોથી વાપીમાં જ્યાં જુઓ...

