આજે જીઆઈડીસી સૌરભ સોસાયટીમાં સરદાર પટેલ ચિલ્ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ યોજાશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.07: વાપી જીઆઈડીસી ગુંજન ટાઉનશીપ સ્થિત સૌરભ સોસાયટીમાં નવનિર્માણ થયેલ સરદાર પટેલ ચિલ્ડ્રન પાર્કનો લોકાર્પણ કાર્યક્રમ આવતીકાલે તા.08 એપ્રિલ શનિવારે...

