વાપી રોફેલ બી.બી.એ., બી.સી.એ. કોલજ ‘‘પ્રોત્સાહન 2023” વાર્ષિકોત્સવ વી.આઈ.એ. ઓડિટોરિયમમાં ઉજવાયો
જિલ્લા પોલીસ વડા વિજય ગુર્જરને હસ્તે કોલેજના પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટ્રોફીથી પુરસ્કૃત કરાયા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.29 વાપીની જાણીતી રોફેલ બી.બી.એ., બી.સી.એ. કોલેજનો વાર્ષિકોત્સવ...

