પારડી નજીકથી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરનારને ચાર વર્ષે ઝડપતી પારડી પોલીસ
અપહરણ અને પોક્સોની કલમ લગાવી સમગ્ર કેસ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ ઈન્સપેક્ટરને સોંપાયો (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) પારડી, તા.30: પારડી નજીકના એક ગામમાં પરપ્રાંતીય એવો...

