સમાજ માટે હમ સાથ સાથ હૈઃ બિરસા મુંડા જન્મ જયંતિની કોંગ્રેસ-ભાજપના નેતાઓ એક સાથે ઉજવણી કરતા આદિવાસીઓમાં જોવા મળેલો ઉત્સાહ
(વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) ચીખલી(વંકાલ), તા.15: ‘સમાજ માટે હમ સાથ સાથ હૈ”: બિરસા મુંડાની 150મી જન્મ જયંતી નિમિતે યોજાયેલ વાંસદાનાં કાર્યક્રમમાં કોંગ્રેસના ધારાસભ્ય અને આદિવાસી લોકનેતા...

