કપરાડામાં 108 એમ્બ્યુલન્સના ઈએમટી દ્વારા મહિલા દર્દીની નોર્મલ ડિલિવરી સફળતા પૂર્વક કરાઈ
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.19: 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સમાં એક મહિલાએ બાળકને જન્મ આપ્યો. નોંધનીય છે કે એમ્બ્યુલન્સમાં જ મહિલાને સખત દુખાવો શરૂ થઈ ગયો...

