નાનીવહીયાળ હાઈસ્કૂલને પ્રથમવાર કેન્દ્ર ફળવાતા- કુલ 332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી
સેન્ટર નંબર 6632 નાનીવહીયાળ હાઈસ્કૂલમાં એસએસસી બોર્ડની પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14 : તા.14 માર્ચ 2023 થી શરુ થતી એસએસસી...

