February 27, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તિઘરામાં લગ્ન ઘરે મરશિયા ગવાયા: લગ્ન મંડપની દોરી લેવા જનાર વરરાજાનું અકસ્‍માતમાં કરુણ મોત

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.13: પારડી તાલુકાના તિઘરા સીમાર ફળિયા ખાતે રહેતા મનોજભાઈ સતિષભાઈ નાયકાના ઘરે ઘણા સમય બાદ લગ્ન પ્રસંગ હોય સમગ્ર પરિવારમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદમણદીવદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના વાડી ગામે ગોંડ સમાજ યુવા સિઝન-1 દ્વારા ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન કરાયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: વલસાડ જિલ્લા કપરાડા તાલુકાના ગામ વાડી ગુંજવેરી ફળિયામાં સૌ પ્રથમ ગોંડ સમાજ યુવા સિજન-1 2023 ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનમાં એન્‍જિનિયર યુવાન ઉપર 50 ઉપરાંત ટોળાએ હુમલો કરી મુઢમાર માર્યો

vartmanpravah
ટ્રેનને વલસાડમાં થોભાવી ગુનો નોંધી પોલીસે ભોગ બનનાર દેવેન્‍દ્ર પવારને સિવિલમાં સારવાર માટે ખસેડયો (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: ખાનદેશ એક્‍સપ્રેસ ટ્રેનમાં આજે મળસ્‍કે...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સહિત વલસાડ જિલ્લામાં ધો.10-12 બોર્ડની પરીક્ષા પૂર્વે દિવસે શાળાઓમાં તૈયારીઓનો આખરી ઓપ અપાયો

vartmanpravah
પરીક્ષાખંડ – બેંચ ઉપર બેઠક નંબર તથા સ્‍કૂલમાં બ્‍લોક વાઈઝ પરીક્ષાનું આયોજન પૂર્ણ કરાયું (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.13: વલસાડ જિલ્લામાં આવતીકાલ તા.14મી માર્ચના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટૂર્નામેન્‍ટનું આયોજન થયુ હતુ

vartmanpravah
  (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: કપરાડા તાલુકાના સિલ્‍ધા ગામે એસસીએલ ક્રિકેટ ટુર્નામેન્‍ટનું આયોજન થયુ હતું. જેમાં 8 જેટલી ટીમોએ ભાગ લીધો હતો. જેમાં...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની મહિલા ઉપર અશ્‍લિલ વિડીયો ફોટા મોકલનારો આરોપી રાજકોટથી ઝડપાયો

vartmanpravah
આરોપી કાના ઉર્ફે રમેશ કરસન કામલીયા સામે કાર્યવાહી હાથ ધરાઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: આજકાલ મોબાઈલ યુગમાં સોશ્‍યલ મીડિયા દ્વારા અનેક ગેરકાનૂની હરકતો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી ગોદાલનગર ક્રિકેટ ગ્રાઉન્‍ડમાં બબાલ ઉભી થઈ : સેવા નિવૃત્ત નાગરિકની ફરિયાદ બાદ પોલીસે ક્રિકેટ બંધ કરાવી

vartmanpravah
પ્રણેશભાઈ શાહએ પોલીસમાં ફરિયાદ કરી હતી : પોલીસે બન્ને પક્ષોને શાંતિ જાળવવાની અપીલ કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.12: વાપી ઈમરાનનગર વિસ્‍તારના ગોદાલનગરમાં આવેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

થાણેના સ્‍વાનંદ બાબા આશ્રમમાં આયોજિત હોળી મિલન સમારોહમાં વિપુલ સિંહે પ્રેમની હોળી રમી

vartmanpravah
વિપુલ સિંહે ભાજપના રાષ્‍ટ્રીય પ્રવક્‍તા પ્રેમ શુકલા સાથે ઉત્તર ભારતીય લોકોની સમસ્‍યાઓ વિશે વાત કરી : પ્રેમ શુક્‍લાએ નિદાનની ખાતરી આપી હતી (વર્તમાન પ્રવાહ વાપી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

તીઘરામાં લગ્ન મંડપમાં ડી.જે પર ગીત બદલવાના મુદ્દે મારામારી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: પારડી તાલુકાના તીઘરા ગામે ચાલી ફળિયામાં રહેતી યુવતીનો લગ્ન પ્રસંગ હતો અને જેમાં ગત શુક્રવારના રોજ ડીજે મંગાવી નાચગાનનું...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના યુવાન બિલ્‍ડરની પાર નદીમાં મોતની છલાંગ

vartmanpravah
પુરપાટ ઝડપે ગાડી હંકારી પુલ પર બનાવેલ એંગલ તોડી ગાડી લઈ નદીમાં ઝંપલાવ્‍યું, યુવાનના મોત અંગે રહસ્‍ય (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) પારડી, તા.12: વલસાડમાં આવેલ...