માનવતા મહેકાવતી પારડી હોસ્પિટલ: મોંઘી ગણાતી ઈ-પ્લાન્ટ સર્જરી બિલકુલ ફ્રીમાં કરી અપાતા પથારીવશ દર્દી થયો ચાલતો
(વર્તમાન પ્રવાહન્યુઝ નેટવર્ક) પારડી, તા.28: પારડી ખાતે આવેલ પારડી હોસ્પિટલ છેલ્લા 15થી વધુ વર્ષોથી ધરમપુર તથા કપરાડાના અંતરિયાળ ગામોના દર્દીઓ તથા ગરીબ લોકોને તમામ પ્રકારની...

