ચીખલીની સાદકપોર ગ્રામ પંચાયતનું પ્રકરણ વડી અદાલતમાં : અદાલતે નોટિસ પાઠવી ડીડીઓ, ટીડીઓ, તલાટી અને સભ્યોને ગુરુવારે હાજરરહેવાનું ફરમાન કરતા રાજકારણ ગરમાયું
સાદકપોરના સરપંચ સામે અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા બાદ તાલુકા પંચાયત દ્વારા સરપંચનો ચાર્જ ડેપ્યુટી સરપંચને સોંપવામાં આવ્યો છે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી(વંકાલ),તા.02: ચીખલી તાલુકાની...

