આચાર સંહિતા વિતી જવા છતાં વાપી નૂતન નગર સ્થિત સરદાર પટેલ ઉદ્યાનમાં નવિન સરદારપ્રતિમાનું અટવાયેલું લોકાર્પણ
સરદાર પટેલ ઉદ્યાનમાં પ્રસ્થાપિત કરાયેલ પ્રતિમાને છ મહિના ઉપરાંતનો સમય વિતી ગયો છે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.10: વાપી નૂતનનગરમાં નવનિર્માણ થયેલ ઉદ્યાન બાદ...

