સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ અને સમગ્ર શિક્ષા, દીવ દ્વારા જિલ્લા સ્તરીય એજ્યુકેશન ઈનોવેશન ફેર-2023નું કરાયેલું આયોજન
સરકારી ઉચ્ચત્તર માધ્યમિક શાળા બુચરવાડાના રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતા હિન્દી સહાયક અધ્યાપિકા પ્રતિભાબહેને મેળવેલો ત્રીજો ક્રમ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દીવ, તા.12 : સંઘપ્રદેશના શિક્ષણ વિભાગ...

