દમણ જિ.પં.ના પ્રમુખ નવિન પટેલ અને તેમના લઘુબંધુ અશોક પટેલની ખંડણીના કેસમાં ધરપકડઃ પાંચ દિવસના પોલીસ રિમાન્ડ
સમગ્ર સંઘપ્રદેશમાં રાજનીતિના ઓથા હેઠળ ગોરખધંધા કરનારાઓમાં ફફડાટ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) દમણ, તા.12 : દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ નવિનભાઈ પટેલ અને તેમના લઘુબંધુ અશોક...

