ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની શુભેચ્છા મુલાકાત લેતા પ્રદેશ ભાજપ સોશિયલ મીડિયા કન્વીનર સિદ્ધાર્થ પટેલ
મુખ્યમંત્રીશ્રીને ભેટ આપેલી શામળાજી મંદિરની તસવીરઃ શામળાજી મંદિરના કેટલાક પ્રશ્નોના નિરાકરણ માટે પણ કરાયેલી ચર્ચા (વર્તમાન પ્રવાહ ન્યુઝનેટવર્ક) દમણ, તા.26 : આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી...

