Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીરોટરી ક્લબ ઓફ વાપી દ્વારા કોચરવા પ્રાથમિક શાળાના બાળકોને સ્વેટર અર્પણકરાયાvartmanpravahDecember 14, 2022 by vartmanpravahDecember 14, 20220 શાળાના 208 બાળકો ઠંડીમાં સ્વેટર મળતા ખુશખુશાલ બન્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: ધીરે ધીરે ઠંડી પાંખો ફેલાવી રહી છે ત્યારે ખાસ કરીને ગ્રામ્ય...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલી નજીક થાલામાં ગુજરાત ગેસ દ્વારા ગ્રામ પંચાયતની મંજૂરી વિના ખોદકામ કરાતા સ્થાનિકોમાં ભભૂકેલો રોષvartmanpravahDecember 14, 2022 by vartmanpravahDecember 14, 20220 ગ્રામ પંચાયત દ્વારા કંપનીની કચેરી અને પોલીસ મથકે રજૂઆત કરાઈ (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: થાલામાં બગલાદેવ સર્કલથી હાઈવેને જોડતા આંતરિક માર્ગ ઉપર ગુજરાત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીચીખલીના કુકેરી ગામે શાંતાબા વિદ્યાલયમાં દાતાઓના યોગદાનથી નિર્માણ થનાર કુમાર છાત્રાલયનું ખાતમુહૂર્ત કરાયુંvartmanpravahDecember 14, 2022 by vartmanpravahDecember 14, 20220 ખાતમુહૂર્ત પ્રસંગે યોજાયેલા રક્તદાન કેમ્પમાં 32 યુનિટ રક્ત એકત્ર થયું (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.14: ચીખલી તાલુકાના કુકેરીમાં માલવી એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીબાળકોના સર્વાંગી વિકાસ માટે ધરમપુર લેડી વિલ્સન મ્યુઝિયમમાં ફનવે સન્ડે કાર્યક્રમ યોજાયોvartmanpravahDecember 14, 2022 by vartmanpravahDecember 14, 20220 બાળકોને દર રવિવારે નિઃશુલ્ક દરે વારલી પેઈન્ટિંગ, ભરતકામ, કલે મોડલિંગ સહિતની વિવિધ પ્રવૃત્તિ કરાવાઈ છે (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,તા.14: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ધી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી-વલસાડ રેલવે લાઈન વચ્ચે બે અકસ્માત સર્જાયા: સરોધી નજીક અજાણ્યાએ આપઘાત કર્યો : વલસાડ સ્ટેશને યુવાન પટકાયોvartmanpravahDecember 14, 2022 by vartmanpravahDecember 14, 20220 વાપીથી સયાજીનગરીમાં સુરત જઈ રહેલો દેવેન્દ્ર રાજપૂત ટ્રેનમાં ચઢવા જતા પટકાયો (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: વાપી, વલસાડ વચ્ચે વિતેલા 24 કલાકમાં રેલવે અકસ્માતના...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીવાપી કોંગ્રેસ દ્વારા ઓવરબ્રિજ પાડવાના મામલે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી અસરકર્તા માટે વળતરની માંગvartmanpravahDecember 14, 2022 by vartmanpravahDecember 14, 20220 કલેક્ટર દ્વારા જાહેરનામુ બહાર પાડીને વાંધા સુચનો મંગાવાયા હતા (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14: આગામી નજીકના સમયમાં વાપી રેલવે ફલાય ઓવરબ્રિજ પાડીને નવો પુલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપીપારડી ઍન.કે. દેસાઈ કોલેજમાં ઉલ્હાસ-૨૦૨૨ અંતર્ગત આંતર શાળા હરિફાઈઓ યોજાઈvartmanpravahDecember 14, 2022 by vartmanpravahDecember 14, 20220 (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.14 પારડી એજ્યુકેશન સોસાયટી સંચાલિત નિર્મળાબેન કિશોરભાઈ દેસાઈ સાયન્સ એન્ડ કોમર્સ કોલેજ દ્વારા દર વર્ષે ઉલ્હાસ અંતર્ગત આંતર શાળા હરીફાઈઓ...
ઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટનવસારીપારડીવલસાડવાપીવલસાડથી ધરમપુર જતી ઈકો કારમાંથી બિલ વગર અનાજનો જથ્થો રૂરલ પોલીસે ઝડપ્યોvartmanpravahDecember 13, 2022December 13, 2022 by vartmanpravahDecember 13, 2022December 13, 20220 ચાલક અનાજ જથ્થા માટેના જરૂરી બિલ રજૂ નહી કરતા પોલીસે કાર્યવાહી કરી અટક કરી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13 : સરકારી રેશનીંગ અનાજનો જથ્થો...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટવલસાડવાપીવલસાડ-વાંસદા વિસ્તારમાં રાત્રે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત : વાતાવરણમાં પલટોvartmanpravahDecember 13, 2022 by vartmanpravahDecember 13, 20220 ડાંગરની કાપમી અંતિમ તબક્કામાં ચાલતી હોવાથીકમોસમી વરસાદ ખેડૂતોને નુકશાન કરાવી જશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.13 : હવામાન ખાતાની તા.10...
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટપારડીવલસાડવાપીપારડીની બરઈ પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાશેvartmanpravahDecember 13, 2022 by vartmanpravahDecember 13, 20220 (વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) વલસાડ,તા.13: વલસાડ જિલ્લાના પારડી તાલુકાની બરઈ પ્રાથમિક શાળા ખાતે તા.14 અને 15મી ડિસેમ્બરના રોજ બી.આર.સી. પારડી દ્વારા આયોજિત તાલુકા (બી.આર.સી) કક્ષાનું...