ચીખલીના સારવણી ગ્રામ પંચાયતના સરપંચ સામે ડેપ્યુટી સરપંચ સહિત તમામ વોર્ડ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરાઈ
(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.15: ચીખલી તાલુકાના સારવણી ગ્રામ પંચાયતના સરપંચ શ્રી હિતેશભાઈ દલપતભાઈ પટેલ સામે વિકાસના કોઈ કામો સમયસર થતા નથી, સભ્યોના કામો...

