વાંસદાના ધારાસભ્ય અનંત પટેલની કોંગ્રેસ સ્ટાર પ્રચારકોમાં પસંદગી કરાઈ
અનંત પટેલ ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પૂર્વ પટ્ટીમાં વિવિધ જાહેર સભા સંબોધશે (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.15: ગુજરાતમાં પ્રથમ તબક્કાની ચૂંટણી તા.01 ડિસેમ્બરે યોજાવાની...

