February 23, 2026
Vartman Pravah

Category : ગુજરાત

Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લાની પ બેઠક પર ઉમેદવારી પત્ર ચકાસણીની પ્રક્રિયામાં 38 ફોર્મ મંજૂર, 21 રદ્‌

vartmanpravah
કેટલાક ઉમેદવારે ડમી ફોર્મ ભર્યા હતા તો કોઈકે ડિપોઝિટ પણ ભરી ન હતી તો કોઈકે 10ને બદલે માત્ર 1 કે 2 ટેકેદારથી ફોર્મ ભર્યું હોવાથી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

બીલીમોરામાં કોંગ્રેસ કાર્યાલયના ઉદ્‌ઘાટન સાથે ઉમેદવાર અશોક કરાટેએ મક્કમ જીતનો કરેલો દાવો

vartmanpravah
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.15: આગામી આવનારી વિધાસભાની ચૂંટણીનાં દિવસો નજીક આવી રહ્યા તેમ તેમ દરેક પક્ષોએ પોતપોતાની રીતે પ્રચારની કામગીરી પૂરજોશમાં આરંભી દીધી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી બસ સ્‍ટેન્‍ડનું ખાતમુહૂર્ત થયાને બે માસ કરતા વધુ સમય વિતવા છતાં કામ શરૂ ન થતાં સર્જાયેલ અનેક તર્ક-વિતર્ક

vartmanpravah
રૂા.3.04 કરોડના ખર્ચે નિર્માણ થનારા બસ સ્‍ટેન્‍ડનું ખાતમુહૂર્ત પમી સપ્‍ટેમ્‍બરના રોજ થયું હતું (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) ચીખલી,(વંકાલ), તા.15: નેશનલ હાઈવેને અડીને આવેલા ચીખલી બસ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ જિલ્લામાં ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે કુલ 37 ફોર્મ ભરાયા

vartmanpravah
વલસાડ જિલ્લાની તમામ પાંચ બેઠકો ઉપર ભાજપ-કોંગ્રેસ અને ‘આપ’ના બાકી ઉમેદવારોએ સમર્થકો સાથે ઉમેદવારી નોંધાવી વલસાડ બેઠક પર આપના નેતા રાજેશ પટેલ, કોંગ્રેસના કમલ પટેલ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીના અગ્રણી ઉદ્યોગપતિ જયેન્‍દ્રસિંહ પરમારનું હૃદય રોગના હુમલાથી નિધન

vartmanpravah
ઉદ્યોગપતિઓ, ટ્રાન્‍સપોર્ટરો, વિશાળ મિત્રવર્તુળ અંતિમ યાત્રામાં જોડાયા  (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: વાપી વસાહતમાં આવેલ પ્રણવ રાજ પેપર મિલ સંચાલક અને વ્‍યવસાયી એવા જાણીતા ઉદ્યોગ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં વિજ્ઞાન પ્રદર્શન (વિંગસ ઓફ વિસડમ) યોજવામાં આવ્‍યું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: વાપીની શ્રી એલ.જી. હરિઆ મલ્‍ટિપર્પઝ સ્‍કૂલમાં બાળદિન નિમિત્તે વિજ્ઞાન પ્રદર્શન-વિંગસ ઓફ વિસડમ યોજવામાં આવ્‍યું. જેમાં અતિથિ વિશેષ તરીકે શ્રી...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા સંગીતમય અંતાક્ષરીનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah
ઈએવીએ શેલ્‍બી હોસ્‍પિટલની પણ લીધેલી ટેકનિકલ મુલાકાત (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: ગઈ તા.12 નવેમ્‍બર 2022ના રોજ એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા આયોજીત એવન...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી પોદાર ઈન્‍ટરનેશનલ શાળામાં ‘આનંદ મેળા’નું આયોજન થયું

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: સમગ્ર ભારતમાં 14મી નવેમ્‍બરના રોજ પંડિત જવાહરલાલ નહેરુનાં જન્‍મ દિન નિમિત્તે ‘બાળ દિન’ તરીકે ઉજવવામાં આવે છે. આ જ બાબતને...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી સલવાવ ગુરુકુળમાં સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજનો સ્‍નેહ મિલન કાર્યક્રમ યોજાયો

vartmanpravah
કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ સાંસદ ડો.કે.સી. પટેલ સહિત મહાનુભાવો ઉપસ્‍થિત રહ્યા (વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: વાપી વિસ્‍તારમાં વસતાબ્રહ્મ સમાજના પરિવારોનો સ્‍નેહમિલન સમારોહ સલવાવ સ્‍વામિનારાયણ...
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

શ્રી સ્‍વામિનારાયણ પ્રિપ્રાયમરી સ્‍કૂલમાં બાલદિનની અનોખી ઉજવણી

vartmanpravah
(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો) વાપી, તા.14: મને હંમેશા એવું લાગ્‍યું છે કે આજના બાળકો આવતીકાલનું ભારત બનાવશે, અને આપણે તેમને જે રીતે ઉછેરીશું તે દેશનું ભવિષ્‍ય...