વાપી નાસિક જતી મહારાષ્ટ્ર એસ.ટી. બસનો અંભેટી પાસે અકસ્માત સર્જાયોઃ 35 મુસાફરોનો જીવ પડીકે બંધાયો
બસ રોડના ખાડામાં પટકાતા સ્ટેયરીંગ ફેલ થતા બસ પલટી મારી ગઈ (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી, તા.06: ચોમાસા દરમિયાન બેહાલ થયેલા, તૂટી ગયેલા રોડનું ચોમાસુ...

