વલસાડ જિલ્લાની ધરમપુર, પારડી અને કપરાડા બેઠકો માટે ‘આપ’ પાર્ટીએ ઉમેદવારો જાહેર કર્યા : એક માત્ર ઉમરગામ બાકી
પારડી માટે કેતન પટેલ, ધરમપુરમાં કમલેશ પટેલ, કપરાડા જયેન્દ્ર ગાંવિતની પસંદગી, વલસાડ બેઠક માટે અગાઉ રાજુ મરચાને ટિકિટ અપાઈ હતી (વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો) વાપી,...

